શ્રી સધી બ્રહ્માણી માઇ મંડળ

શ્રી સધી બ્રહ્માણી માઇ મંડળ, બોરીસણા (કલોલ) પરિવાર

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સંવત ૨૦૬૬ વૈશાખ સુદ-૪ સોમવાર તા.૧૦-૫-૨૦૧૨
દર વર્ષે વૈશાખ સુદ-૪ના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

દ્વિતીય નવચંડી યજ્ઞ મહેત્સવ સંવત ૨૦૬૭ના વૈશાખ સુદ-ચોથને શનિવારે તા.૭-૫-૨૦૧૧ના રોજ યોજેલ તૃતીય નવચંડી યજ્ઞ મહોત્સવ સંવત ૨૦૬૮ના વૈશાખ સુદ ચોથ - બુધવાર તા. ૨૫-૪-૨૦૧૨ના રોજ યોજેલ.
શ્રી સધી-બ્રહ્માણી માઇ મંડળ બોરીસણા (કલોલ) પરિવાર તરફથી દર વર્ષે વૈશાખ સુદ-ચોથના દિવસે નવચંડી યજ્ઞ મહોત્સવનું આયોજન બોરીસણા મુકામે (કલોલ) મંદિરની વાડીમાં કરવામાં આવે છે.
કલોલના સભાસદ ભાઇઓ જેઓ કલોલ - બોરીસણા - જાસપુર - ચાંદખેડા - અમદાવાદ - ગાંધીનગર - સાદરા વસતા કુલ ૬૮ સભાસદ ભાઇઓ આ મહોત્સવમાં તન-મન-ધનથી સેવા આપે છે.
દર વર્ષે માતાજીના નવચંડી યજ્ઞ મહોત્સવમાં સભાસદ કુંટુંબીજનો, સભાસદ ભાઇઓ પરણિત બહેન દીકરીઓને તેમજ માઇ ભક્તોને હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. સભાસદ ભાઇઓની પરણિત બહેન-દીકરીઓને મંડળ તરફથી ભેટ આપવામાં આવે છે.

આપના ગુણાનુંરાગી

  • શ્રી સધી - બ્રહ્માણી માઇ મંડળ, બોરીસણા (કલોલ ) પરિવાર ના જય માતાજી.

શુભ સ્થળ : શ્રી સધી બ્રહ્માણી માઇ મંડળ, મુ. બોરીસણા (કલોલ) જિ. ગાંધીનગરસંપર્ક : ૯૮૨૫૫૨૧૩૦૨, ૯૯૨૫૬૯૯૩૦૦, ૯૮૯૮૬૯૮૫૦૦

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan