ઝુલાસણ પરિવાર તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને હાર્દિક શુભેચ્છા
ઝુલાસણ પરિવારમાં ઝુલાસણ, કોટા, જ્ઞભી ખોરજ, બાલવા તથા સોજા ગામના પરિવારોનો સમાવેશ થાય છે.
વિક્રમ સંવત ૨૦૬૮ વૈશાખ વદ -૮ને રવિવાર તા.૧૩-૫-૨૦૧૨ના શુભ દિને નવીન મંદિરમાં ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ ઝુલાસણ ગામે યોજવામાં આવેલ તેમજ માતાજીની જાતર પણ રાખવામાં આવેલ. ઝુલાસણ ગામે દર ત્રણ વર્ષે શ્રી ચામુંડા માતાજીનો નવચંડી હવન તથા સધી માતાજીની જાતર પણ કરવામાં આવે છે.
શુભ સ્થળ : અંબિકા ચોક, મુ. ઝુલાસણ, તા. કડી., જિ. મહેસાણા
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.