આઠ ગામ રૂપાલ પરિવાર કુળદેવી શ્રી અંબાજી માતા (વેડા) સાલડી

અમારા રૂપાલ પરિવારમાં આઠ ગામોનો સમાવેશ થાય છે. જેમા રૂપાલ, આમજા, જોટાણા, ઘુમા, ઇદ્રાડ, વડાસ્વામી, નારદીપૂર, આરસોડીયા સમસ્ત પરિવાર. રાજ રાજેશ્વરી માં અંબાજી અનરાધાર કૃપાથી રૂપાલ પરિવાર શ્રી પીપળેશ્વર મહાદેવના પટાંગણ, સાલડી ગામે માના હવન કરવામાં આવે છે. તથા બાબરી ઉતારવામાં આવે છે.

નીચે પ્રમાણે હવનનું આયોજન કરવામાં આવેલ.
પ્રથમ હવન તા. ૨૯-૭-૨૦૦૭ - રવિવાર
દ્વિતિય હવન તા. ૧૭-૫-૨૦૦૯ - રવિવાર
તૃતિય હવન તા. ૨૦-૨-૨૦૦૧૧ રવિવાર
દર બે વર્ષે હવનનુ આયોજન કરવામાં આવે છે.

સંપર્ક

  • પરમાર પ્રવિણકુમાર ઇશ્વરલાલ
  • પરમાર બંસીલાલ ડાહ્યાલાલ
  • પરમાર મનુભાઇ નરસિંહભાઇ - ૯૮૨૫૮૯૮૧૩૬

શુભ સ્થળ : શ્રી પીપળેશ્વર મહાદેવ નારદીપુર - મહેસાણા રોડ, મુ. સાલડી, જિ. મહેસાણા

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan