શ્રી ભાદોલા જનસારી (મોચી) પરિવાર તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને શુભેચ્છાઓ.
ભાદોલ પરિવારમાં ડીંગુચા, વડુવડરમાં, મોખાસણ, સીદરા, ઇરાણા, વિડજ, હાડવી, વિઠ્ઠલાપુર અને વિરમગામનો સમાવેશ થાય છે.
ભાદોલા પરિવારો દ્વારા દર વર્ષે ડીંગુચા મુકામે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છેઆ હવનથી બ્રહ્માણી માતાના મંદિરમાં કરાવવામાં આવે છે. ભાદોલ પરિવાર બારોટજીના ચોપડા પ્રમાણે સંભેરગઢથી સોનગઢથી ચાંપાનેર અને સને ૧૯૩૨માં ભાદોલ મુકામે વસ્યા ત્યાર બાદ ઉપર જણાવેલ ગામોમાં વસવાટ થયેલ.
શુભ સ્થળ : શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર, મુ. ડીંગુચા, તા. કલોલ. જિ. ગાંધીનગર.
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.