શ્રી લીંચ (અંબાસણીયા) સમસ્ત પરિવાર તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને હાર્દિક શુભેચ્છા.
।। જ્ય શ્રી ચામુંડાયે નમ: ।। द्रष्टा रात वहने शिरोभाला विलुषो याभुंडे मुडमथने नारयणी नमोस्तुते ॥
માતાજીના હવન
કેટલાય વર્ષોથી દર વર્ષે માગશર સુદ-૩ના દિવસે લીંચ મુકામે હવન કરવામાં આવે છે
મહેસાણા જિલ્લાના બલોલ ગામથી સંવત ૨૦૨૦ના અષાઢ સુદ-૨ને શનીવારના તા.૯-૪-૧૯૬૪ ના રોજ લીંચ ગામે
આવી માતાજીની પધરામણી સ્થાપના કરાવેલ તે સમયે માતાજીના ભુવાજી તરીકે શ્રી ભાઇલાલભાઇ વિસાભાઇ
ચૌહાણ અને પઢાર તરીકે શ્રી પોપટલાલ મણીલાલ ચૌહાણની વરણ કરવામાં આવેલ .
શુભ સ્થળ : મુ. લીંચ, તા. જિ. મહેસાણા
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.